સુરત : બે અનડીટેક ગુનાના ભેદ ઉકેલતી ઇચ્છાપોર સર્વલેન્સ ટિમ

Featured Video Play Icon
Spread the love

સુરત : બે અનડીટેક ગુનાના ભેદ ઉકેલતી ઇચ્છાપોર સર્વલેન્સ ટિમ
રાત્રિમાં મકાનોની બારીમાંથી હાથ નાખીને મોબાઇલ ચોરી કર્યા હતા
રૂ.89,500 ના મત્તાના 11 મોબાઈલ કર્યા જપ્ત

ચોરી ના 11 મોબાઈલ સાથે ચાર આરોપીને પકડી બે અનડીટેક ગુનાના બેડ ઉકેલી ગુનાઓ ડિટેક્ટ કરતી ઇચ્છાપોર સર્વલેન્સ ટિમ..

અત્રે ઈચ્છાપોર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ મોરા ગામમાં અલગ અલગ સોસાયટીમાં રાત્રિ દરમિયાન રેકી કરી લોક કરેલ મકાનોની બારીઓમાંથી હાથ નાખીને મોબાઇલ છોડી કરી નાસી જઈ ગુનો કરેલ હોય જે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અત્રે ના પોલીસ સ્ટેશનમાં ઇચ્છાપોર પોસ્ટે ગુના નંબર બે 11 21 001925 0 9 10 /2025 બી. એન એસ કલમ 305 ક તથા ઇચ્છાપોર ગુના નંબર બે એન એસ કલમ 305 મુજબના ગુનાઓ આચરેલ હોય છે જેઓને પકડવા સારું મેં પોલીસ કમિશનર સા. શ્રી. તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 તથા નાયબ પોલીસ કમિશનર ઝોન સેવન સુરત શહેર તથા મર્ડનીશ પોલીસ કમિશનર સાહેબ શ્રી એમ ડિવિઝન નાઓની સુચના આધારે મિલકત સંબંધી અને ડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા આપેલ સૂચના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ સાહેબ શ્રી ના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કેપી જાડેજા સાહેબ નાઓ સર્વિલન્સ સ્ટાફ ના પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી જેમાં કલ્પેશભાઈ ઉકાભાઇ બકલ નંબર 38 75 તથા બહાદુરભાઇ રણજીતભાઈ બકલ નંબર 2434 નાઓએ તેના અંગત અને વિશ્વાસુ મારફતે બાદમી હકીકત મળેલ કે ઈચ્છા પણ પોસ્ટે ના મોબાઈલ ચોરીના ગુનાઓ આરોપી મોબાઇલ વેચનાર સારું હજીરા રોડ એનટીપીસી બ્રિજ પાસે ફરે છે જે આધારે આરોપીને પ્રિન્સ કુમાર સંતોષ ભારતી ઉંમર 18 વર્ષ ધંધો બેકાર રહે મકાન 108 ઘનશ્યામ પાર્ક સોસાયટી મોરા ગામ તથા અતુલ સંતોષ ગુપ્તા ઉંમર 24 વર્ષ ધંધો નોકરી રહે રણજીતભાઈ ના મકાનમાં મોરા ગામ હરીસન મોરલો તાલુકો 84 જીલ્લો સુરત તથા કાયદા ના સરઘસમાં આવેલ બે બાળકીશોરોને મોબાઈલ ફોન નંગ 11 જેટલી કિંમત રૂપિયા 89500 ના મત્તાના ના મુદ્દા માલ સાથે પકડી પાડી પ્રસન્ન્ય કામગીરી કરેલ છે. ઉપરોક્ત કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર એસી ગોહિલ નાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ સર્વે લેન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે પી જાડેજા તથા સર્વલેન્સ સ્ટાફ ના માણસોએ વિજયભાઈ ચંપકભાઈ તથા કલ્પેશભાઈ ઉકાભાઇ તથા બહાદુરભાઇ રણજીતભાઈ નાઓએ પ્રસન્ન્ય કામગીરી કરેલ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *