અમરેલી : પ્રાથમિક શાળામાં વિધાર્થી ને સન્માન કરવામાં આવ્યા

Featured Video Play Icon
Spread the love

અમરેલી : પ્રાથમિક શાળામાં વિધાર્થી ને સન્માન કરવામાં આવ્યા
ઉપપ્રમુખ દ્વારા બાળકોને સ્કૂલકીટ આપી સન્માનિત કરવામાં આવ્યા

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે પ્રાથમિક શાળામાં વિધાર્થી ને સન્માન કરવામાં આવ્યા

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામના પ્રાથમિક શાળામાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશન પરમાર દ્વારા બાળકોને સ્કૂલકીટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા બાબરકોટ ના પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળા ના બાળકો ને એક થી દસ ધોરણ ના બાળકો ને એક થી ત્રણ નંબર આવેલ બાળકો ને સ્કૂલકીટ આપી સન્માન કરવામાં આવ્યા હતા.. કીટ વિતરણ કાર્યક્રમ માં હાજરી આપતા તાલુકા પંચાયતના ઉપપ્રમુખ કરશન પરમાર,માયા મકવાણા, દીપુ ધુધળવા,રોહિત સાંખટ, ભીખુ સાંખટ,કડવા સાંખટ,માધ્યમિક શાળાના શિક્ષક સંતોષ મકવાણા પ્રાથમિકશાળાના આશ્ચર્ય,ટીચરો,શિક્ષકો, હાજર રહી બાળકો ને સ્કૂલકીટ આપી સન્માન કરવામાં આવ્યા હતાં

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *