માંડવી : વેસ્ટ માંથી બેસ્ટ મૂર્તિ બનાવી શ્રીજીની સ્થાપના કરાઈ

Featured Video Play Icon
Spread the love

માંડવી : વેસ્ટ માંથી બેસ્ટ મૂર્તિ બનાવી શ્રીજીની સ્થાપના કરાઈ
ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ગણેશ દાદા ની પુજા અર્ચના કરી
ગણેશ ભક્તોમાં અનેરો આનંદ ઉલ્લાસનો માહોલ છવાયો

માંડવી નગર ખાતે વશી ફળિયા તથા નાગર ફળિયા દ્વારા ઇકો ફ્રેન્ડલી વેસ્ટ માંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવી નવી પહેલ કરી.

માંડવી નગરમાં આવેલ વશી ફળિયા તથા નાગર ફળિયા ખાતે ગણેશ ભક્તો દ્વારા ઇકો ફ્રેન્ડલી વેસ્ટ માંથી બેસ્ટ ગણેશજીની મૂર્તિ બનાવી નવી પહેલ કરવામાં આવી છે.
આ વર્ષે ગણેશ ભક્તોમાં અનેરો આનંદ ઉલ્લાસનો માહોલ છવાયો છે અને રંગેચંગે ભક્તિ ભાવપૂર્ણ માહોલમાં ગણેશ દાદા ની પુજા અર્ચના કરી રહ્યા છે. આજે જ્યારે વિશ્વ પ્રદુષણ ની સમસ્યા નો સામનો કરી રહ્યો છે ત્યારે માંડવી વશી ફળીયા તથા નાગર ફળીયા ના યુવા ગણેશ મંડળ તથા તમામ વડીલો ના માર્ગદર્શન થી ઈકો ફ્રેન્ડલી વેસ્ટ માંથી બેસ્ટ ગણેશની મૂર્તિ બનાવી નવી પહેલ કરી જે ખરેખર સરાહનીય છે. અને પર્યાવરણ બચાવો અંગેનો સાચી પ્રેરણાનો સંદેશ આપી રહ્યા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *