ડિંડોલીમાંથી ચોરાયેલી રીક્ષા સાથે રીઢા ચોર ઝડપાયો,

Featured Video Play Icon
Spread the love

ડિંડોલીમાંથી ચોરાયેલી રીક્ષા સાથે રીઢા ચોર ઝડપાયો,
પેટ્રોલિંગ દરમિયાન પોલીસે અરબાઝ ઉર્ફે નાઉટી ઝડપાયો,
80 હજારની ચોરાયેલી રીક્ષા કબ્જે, કરી

સુરતની ડિંડોલી પોલીસે પેટ્રોલિંગ દરમિયાન બાતમીના આધારે રિક્ષાની ચોરી કરનાર રીઢાને ઝડપી પાડી ચોરાયેલ રીક્ષા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ આરજે ચુડાસમાની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઈ એલએચ મસાણીની ટીમના અપોકો મીહીરભાઈ તથા યશપાલસિંહને મળેલી બાતમીના આધારે રીઢા ચોર અરબાઝ ઉર્ફે નાઉટી અઝીજ ખઆનને ઝડપી પાડી તેની પાસેથી ડિંડોલી વિસ્તારમાંથી ચોરાયેલી 80 હજારની કિંમતની બજાજ રીક્ષા કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *