મુસ્લિમ સમાજ દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી

Featured Video Play Icon
Spread the love

મુસ્લિમ સમાજ દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી
વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લામાં ખળભળાટ

મુસ્લિમ સમાજ દ્વારા ખુલ્લેઆમ દાદાગીરી અને મારામારી કરતા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામી..

દાહોદના સંજેલી તાલુકા મથકે અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો છે જ્યાં પોતાના ખેતરના સામે ઉભેલી વ્યક્તિને જાનથી મારી નાખવાના ઈરાદો રાખી જીવલેણ હુમલો કરતા મુસ્લિમ સમાજ દ્વારા સંતરામપુર રોડ પર એકબીજાને મારી નાખવાની કોશિશ સાથે ભારે માર ઝૂડ થઇ હતી આ બાબતે સંજેલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ..અને ઘાયલોને 108 દ્વારા વધુ સારવાર માટે ઝાયડસ હોસ્પિટલ ખાતે ખસેડાય સારવાર હાથ ધરાઈ…..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *