સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ ચોરી
રીઢા ચોરને લોકોએ મેથીપાક આપી પોલીસને સોંપ્યો

સુરતના વરાછા વિસ્તારમાં મોબાઈલ ચોરી ભાગી રહેલા રીઢાને લોકોએ મેથીપાક આપી પોલીસને સોંપ્યો હતો.

સુરતમાં મોબાઈલ ચોરીની ઘટનાઓ વધી રહી છે. ભીડભાડ વાળી જગ્યાઓ પર મોબાઈલની ચોરી વધતા હવે લોકો પણ સજાગ થયા છે. ત્યારે વરાછા વિસ્તારમાં મોબાઈલ ચોરને લોકોએ પકડી પાડ્યો હતો. લોકોએ મોબાઈલ ચોરને પકડી બરાબરનો મેથિપાક આપ્યો હતો અને ત્યારબાદ પોલીસને સોંપતા વધુ તપાસ વરાછા પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *