સુરતમાં આરટીઓની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક

Featured Video Play Icon
Spread the love

સુરતમાં આરટીઓની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક
ઓનલાઈન રૂપિયા પડાવવાની ગેંગના વધુ એક સાગરીતને ઝડપ્યો
ઝારખંડના જામતારાના ગૌતમ મંડલ રાજેન્દ્ર ઝડપી પાડ્યો

આરટીઓની એપીકે ફાઈલ મોકલી મોબાઈલ હેક કરી ઓનલાઈન રૂપિયા પડાવવાની ગેંગના વધુ એક સાગરીતને સાયબર ક્રાઈમે ઝડપી પાડ્યો છે.

સુરતના યુવાનના મોબાઈલ ફોનના વોટસએપ પર ડીજીટલ આરટીઓ ઈ ચલણની એપીકે ફાઈલ મોકલી તેના થી યુવાનનો ફોન હેક કરી મોબાઈલમાંથી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાયા હોય જે મામલે નોંધાયેલી ફરિયાદને લઈ અગાઉ સાયબર ક્રાઈમની ટીમે કેટલાક આરોપીઓને પકડી પાડ્યા બાદ આ ટોળકીના વધુ એક આરોપી એવા ઝારખંડના જામતારાના ગૌતમ મંડલ રાજેન્દ્ર મંડલને જામતારા ખાતેથી ઝડપી પાડી સુરત લાવી તેની ધરપકડ કરી કાદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *