સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી

Featured Video Play Icon
Spread the love

સુરત ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી
એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડ્યો
અઠવા પોલીસ મથકના એનડીપીએસ ગુનાનો આરોપી ઝડપાયો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે અઠવા પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં નાસતા ફરતા આરોપીને ઝડપી પાડી તેનો કબ્જો અઠવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

સુરત પોલીસ ગણેશ વિસર્જનને લઈ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાનને તેજ કરી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે અઠવા પોલીસ મથકમાં એનડીપીએસના ગુનામાં સંડોવાયેલો વોન્ટેડ રીઢા આરોપી અશ્પાક પાટીયા શેખને સારોલી બ્રિજ નજીકથી ઝડપી પાડી તેનો કબ્જો અઠવા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *