સુરત વેસુ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત

Featured Video Play Icon
Spread the love

સુરત વેસુ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માત
અભિષેક પાર્ક સોમેશ્વરા એન્કલેવ નજીક બેફામ કાર દોડી
અકસ્માતમાં કેટલાક વાહન ચાલકોને ઈજાઓ પહોંચી

સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટનાઓ વચ્ચે વેસુ વિસ્તારમાં મોડી રાત્રે અકસ્માતની ઘટના બનતા પોલીસ દોડી ગઈ હતી.

સુરતમાં વારંવાર અકસ્માતના બનાવો સામે આવી રહ્યા છે. ત્યારે સુરતના વેસુખાતે આવેલ અભિષેક પાર્ક સોમેશ્વરા એન્કલેવ નજીક બેફામ દોડી રહેલી કારના ચાલકે અન્ય વાહનોને અડફેટે લીધા હતા મોડી રાત્રે બનેલી અકસ્માતની ઘટનાને લઈ આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. તો અકસ્માતમાં કેટલાક વાહન ચાલકોને ઈજાઓ પહોંચી હતી. તો બનાવની જાણ થતા જ પોલીસ કાફલો સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *