માંડવી નગરપાલિકામાં 24 બેઠકોમાંથી 22 બેઠકો મેળવી ભાજપનો ભગવો લહેરાયો.

Featured Video Play Icon
Spread the love

માંડવી નગરપાલિકામાં 24 બેઠકોમાંથી 22 બેઠકો મેળવી ભાજપનો ભગવો લહેરાયો.

માંડવે નગરપાલિકાની આજરોજ માંડવી હાઇસ્કુલ ખાતે યોજાયેલ મત ગણતરીમાં ભારતીય જનતા પાર્ટી એ 24 બેઠકોમાંથી 22 બેઠકો જંગી લીડ મેળવી ભાજપ નો ભગવો લહેરાવ્યો છે.

આ મત ગણતરી સવારે 9:00 કલાકે પોલિંગ સ્ટાફ દ્વારા પ્રથમ પોસ્ટલ બેલેટ પેપરની ગણતરી કરવામાં આવી હતી. ત્યારબાદ ઈ વીએમ મશીનની ગણતરી કરાઈ હતી. જેમાં માંડવી નગરપાલિકાની 24 બેઠકોમાંથી 22 બેઠકો ભારતીય જનતા પાર્ટીએ જંગે લીડ થી કબજે કરી ભાજપનો ભગવો લહેરાવ્યો હતો જ્યારે કોંગ્રેસને ફાળે 2 બેઠકો નોંધવા પામી છે આ ચૂંટણીમાં માંડવી પાલિકાચૂંટણી અધિકારી તરીકે પી સી પટેલ તથા મદદનીશ ચૂંટણી અધિકારી એ બી રાઠોડ તથા ચીફ ઓફિસર પૂર્વીબેન પટેલે ફરજ બજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *