સુરત કાપોદ્રા પોલીસ મથકમાં લુંટમાં આરોપી ઝડપાયો

Featured Video Play Icon
Spread the love

સુરત કાપોદ્રા પોલીસ મથકમાં લુંટમાં આરોપી ઝડપાયો
બે વર્ષ પહેલા નોંધાયેલા લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપી ઝડપાયો
અલફરાન ઉર્ફે ફરાન મહેમુદખાન પઠાણને ઝડપ્યો

સુરત કાપોદ્રા પોલીસ મથકમાં બે વર્ષ પહેલા નોંધાયેલા લુંટના ગુનામાં સંડોવાયેલા આરોપીને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ શહેરમાં અનિચ્છનિય ઘટના ન બને તે માટે તેને લઈ સતત પેટ્રોલિંગમાં હતી સાથે વિવિધ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા આરોપીઓને પણ ઝડપી પાડવા મેદાને હતી ત્યારે કાપોદ્રા પોલીસ મથકમાં બે વર્ષ અગાઉ નોંધાયેલા ફર્નિચરના વેપારીને કામ કરવાના બહાને બોલાવી લુંટી લેવાના ગુનામાં વોન્ટેડ આરોપી એવા અમદાવાદના સરખેજ રોડ પર રહેતા અલફરાન ઉર્ફે ફરાન મહેમુદખાન પઠાણને ઝડપી પાડી તેને સુરત લાવી તેનો કબ્જો કાપોદ્રા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *