ભાવનગર એસટી બસ સ્ટેન્ડ પાસે કાર અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત

Featured Video Play Icon
Spread the love

ભાવનગર એસટી બસ સ્ટેન્ડ પાસે કાર અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત
પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો

બનાવ અંગેની મળતી માહિતી અનુસાર ભાવનગર એસટી બસ સ્ટેન્ડ પાસે કાર અને આઇસર ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો, જે અકસ્માતની ઘટનામાં કાર અને ટ્રકને નુકસાન થયું હતું, જો કે સદનસીબે કોઈ જાનહાની થઈ ન હતી, જો કે અકસ્માતના પગલે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા જેને રહે પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિક ક્લિયર કરાવી કાર્યવાહી હાથ ધરી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *