સુરતમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજવણી કરાઈ
ખદમત એ બસર ફાઉન્ડેશન દ્વારા ધ્વજવંદન

સુરતમાં 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની અનોખી ઉજણી કરાઈ હતી. ત્યારે ખદમત એ બશર ફાઉન્ડેશન દ્વારા પણ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો.

26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વની સુરતમાં હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ હતી. સરકારી કચેરીઓ અને અર્ધ સરકારી કચેરીઓ સાથે વિવિધ સામાજિક સંસ્થાઓ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ યોજ્યા હતા. ત્યારે સુરતના ખ્વાજાદાના રોડ પર હાજી દાઉદ મસ્જીદ પાસે ખિદમત એ બશર ફાઉન્ડેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પ્રજાસત્તાક પર્વએ ધ્વજારોહણનુ કાર્યક્રમ યોજાયો હતો. બાળકો માટે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *