માંડવી ખાતે વંદે માતરમ વિદ્યાપીઠ દ્વારા સેમિનાર યોજાયો.

Featured Video Play Icon
Spread the love

માંડવી ખાતે વંદે માતરમ વિદ્યાપીઠ દ્વારા સેમિનાર યોજાયો.
4 જાન્યુઆરીના રોજ બપોરે બે કલાકે આયોજન

માંડવી વી એફ હાઈસ્કૂલ ખાતે વંદે માતરમ વિદ્યાપીઠના માધ્યમથી સેમિનારનું ખુબ જ સુંદર આયોજન કરાયુ.

માંડવી વીએફ હાઇસ્કુલ ખાતે વંદે માતરમ વિદ્યાપીઠ ના મધ્યમ દ્વારા તારીખ 4 જાન્યુઆરીના રોજ બપોરે બે કલાકે વંદે માતરમના ઘનશ્યામભાઈના અધ્યક્ષ સ્થાને સેમિનારનું ખુબ જ સુંદર આયોજન કરાયું હતું, વંદે માતરમ વિદ્યાપીઠ દ્વારા સમાજ ઉપયોગી તથા વિદ્યાર્થીઓ માટે અવારનવાર વિદ્યાર્થીઓના ભવિષ્ય ઉજવળ બને એવા શુભ આશયથી સેમિનાર કરતા હોય છે આ સેમિનારમાં વર્લ્ડ ફેમસ કોર્ડીનેટર અશોક ગુજ્જર તેમજ ધીરજ પુજારા દ્વારા ધોરણ 10 અને ધોરણ 12 ના વિદ્યાર્થીઓ માટે તેમને મુજવાતા પ્રશ્નો અંગે ખૂબ જ સુંદર ઉપયોગી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વીએફ હાઈસ્કૂલના ટ્રસ્ટીગણ, આચાર્ય તથા માંડવીના પંકજભાઈ વસાવા તેમજ અતુલભાઇ તથા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ, વાલીઓનો વંદે માતરમના ટ્રસ્ટીઓ દ્વારા હૃદય પૂર્વક આભાર માંનવામાં આવ્યો હતો….

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *