સુરત રાંદેર પોલીસે રીઢા આરોપીને ઝડપ્યા

Featured Video Play Icon
Spread the love

સુરત રાંદેર પોલીસે રીઢા આરોપીને ઝડપ્યા
રીઢા ચોર જાબીર શા રહેમાન શાને ઝડપ્યો
ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યા

સુરત રાંદેર પોલીસે ઘરફોડ ચોરીને અંજામ આપનાર રીઢા આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલ મોબાઈલ કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને મદદનીશ પોલીસ કમિશનરના માર્ગદર્શન હેઠલ પીઆઈ આરજે ચૌધરીની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે અહેકો ધર્મેન્દ્રસિંહ અને અપોકો લાલજીને મળેલી બાતમીના આધારે રીઢા ઘરફોડ ચોર સુભાષ નગર ખાતે રહેતા જાબીર શા રહેમાન શાને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલા ત્રણ મોંઘાદાટ મોબાઈલ કબ્જે લઈ રાંદેર પોલીસ મથકમાં નોંધાયેલા ઘરફોડ ચોરીના ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *