સુરત : કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ ધરણાનું આયોજન

Featured Video Play Icon
Spread the love

સુરત : કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ ધરણાનું આયોજન
વરાછાના મીની બજાર ખાતે વિશાળ ધરણાનું આયોજન
વોટ ચોર ગાદી છોડના મુદે વિશાળ ધરણાનું આયોજન
પ્રમુખ વિપુલ ઉધનાવાળાના અધ્યક્ષતામાં ધરણાનું આયોજન

સુરતના વરાછા મમીની બજાર ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિશાળ ધરણા યોજાયા હતા અને વોટ ચોર ગાદી છોડના નારા સાથે ધરણા કરાયા હતાં.

દેશના લોકસભાના વિપક્ષી નેતા રાહુલ ગાંધી દ્વારા ચુંટણી સમયે વોટ ચોરી થઈ હોવાના પુરાવા રજુ કર્યા બાદ દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વરાછા મીની બજાર ખાતે આવેલ માનગઢ ચોક ખાતે વિશાળ ધરણા પ્રદર્શન કરાયુ હતું. વોટ ચોર ગાદી છોડના નારા સાથે સુરત શહેર કોંગ્રેસ પ્રમુખ વિપુલ ઉધનાવાલાની આગેવાનીમાં યોજાયેલા ધરણા પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસીઓ જોડાયા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *