સુરત: શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું

Featured Video Play Icon
Spread the love

સુરત: શહેરમાં મચ્છરજન્ય રોગચાળાએ માથુ ઉચક્યું
સિવિલમાં દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી
રોગચાળા સાથે સર્દી અને તાવના કેસોમાં વધારો

સુરતમાં રોગચાળો વકરી રહ્યો હોય તે લાગી રહ્યુ છે ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી લાઈનો જોવા મળી રહી છે.

સુરતમાં ચોમાસાની સાથે રોગચાળો પણ વકરી રહ્યો છે ત્યારે સુરતમાં વધી રહેલા રોગચાળા સાથે સર્દી અને તાવના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ સાથે ખાનગી હોસ્પિટલોમાં પણ સરદી ખાસી અને તાવના કેસોના દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાંબી કતારોને લઈ આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવે તેવી જરૂર છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *