સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં

Featured Video Play Icon
Spread the love

સુરતમાં અસામાજિક તત્વો સામે પોલીસ એક્શનમાં
પોલીસે આરોપીનું સરઘસ કાઢીને શાન ઠેકાણે લાવી
પોલીસે ભાગળ થી લઈને ચોક બજાર સુધી આરોપીઓનું સરઘસ કાઢ્યુ

સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વોની શાન પોલીસ ઠેકાણે લાવી રહી છે ત્યારે ક્રાઈમ બ્રાન્ચથી ભાગળ અને ત્યાંથી ચોક બજાર પોલીસ સ્ટેશન સુધી આરોપીઓનું સરઘસ પોલીસે કાઢ્યો હતો.

સુરતમાં તહેવારો સમયે અસામાજિક તત્વો કોઈ કાકરીચાળો ન કરે તે માટે પોલીસ એકશન મોડમાં આવી ગઈ છે. ત્યારે અગાઉ વિવિધ ગુનાઓમાં સંકળાયેલા આરોપી સરઘસ કાઢવામાં આવ્યું હતું. ત્યારે ચોક બજાર પોલીસ દ્વારા અલગ અલગ ગુનાઓ સાથે સંકળાયેલા આરોપીઓનું ક્રાઈમ બ્રાન્ચથી લઈને ભાગળ સુધી અને ભાગળ થી લઈને ચોક બજાર સુધી સરઘસ કાઢ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *