પીએમ મોદીની નવસારી મુલાકાતને લઈને ઉત્સવનો માહોલ

Featured Video Play Icon
Spread the love

પીએમ મોદીની નવસારી મુલાકાતને લઈને ઉત્સવનો માહોલ
નાની બાળાઓમાં પણ પીએમમોદીના આગમનનો ઉત્સાહ
પ્લે કાર્ડ સાથે બાળાઓએ પીએમ મોદીને પાઠવી એડવાન્સમાં શુભેચ્છા
પીએમ મોદીના જન્મદિવસને લઈને નવસારીમાં ખાસ ઉત્સાહ
દેશના વિકાસ કાર્યોની બાળાઓએ કરી પ્રશંસા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી નવસારી જિલ્લાની મુલાકાત આવી રહ્યા છે જેને લઇને લોકોમાં ઉત્સવનો માહોલ છે ત્યારે નાની બાળાઓમાં પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની લોકશાહના જોવા મળી રહી છે. નવસારીની નાની બાળાઓ પ્લે કાર્ડ લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને એડવાન્સમાં જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી રહી છે અને સાથે તેમની દેશ વિકાસની કામગીરી મહિલાઓ માટેની કામગીરીની નાની બાળાઓ ઉત્સાહબેર છણાવટ કરી રહી છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને જન્મદિવસની એડવાન્સમાં શુભેચ્છાઓ પાઠવી રહી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *