સુરત શહેરમાં અકસ્માતોની ઘટનાઓ

Featured Video Play Icon
Spread the love

સુરત શહેરમાં અકસ્માતોની ઘટનાઓ
ખાનગી સ્કૂલ બસે અનેક વાહનોને અડફેટે લીધા
અકસ્માત બાદ વાહન ચાલકે બસ ચાલક સાથે મારામારી

સુરત શહેરમાં અકસ્માતોની ઘટનાઓમાં વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રામનગર રોડ પર ખાનગી સ્કૂલ બસે અનેક વાહનોને અડફેટે લેતા અફરાતફરી મચી હતી. તો અકસ્માત બાદ વાહન ચાલકે બસ ચાલક સાથે મારામારી કરી હોવાનો વિડીયો સામે આવ્યો છે.

સુરતમાં કેટલાક ભારે વાહનના ચાલકો અકસ્માતની ઘટનાઓને વારંવાર અંજામ આપતા હોય છે ત્યારે સુરતના રાંદેરના રામનગર રોડ પર ખાનગી સ્કૂલ બસે વાહનોને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ વાન ચાલકે બસ ચાલક સાથે મારામારી કરી હતી. સમગ્ર ઘટનાના વીડિયો સામે આવ્યા છે. અકસ્માતને પગલે થોડા સમય માટે રસ્તા પર ટ્રાફિકજામની સ્થિતિ સર્જાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *