સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં પ્રવિણ આંબાની ઘાત્કી હત્યા

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં પ્રવિણ આંબાની ઘાત્કી હત્યા
માથાભારે પ્રવિણ આંબાની કરાયેલી ઘાત્કી હત્યા મામલે ધરપકડ
કિશન મહેન્દ્ર રાજભર અને અરૂણ ઉર્ફે ચિન્ટુ પ્રજાપતિ ઝડપ્યા

સુરતના ડિંડોલી પોલીસ મથકની હદમાં રાત્રીના સમયે માથાભારે પ્રવિણ આંબાની કરાયેલી ઘાત્કી હત્યા મામલે એક બાળ કિશોર સહિત ત્રણ હત્યારાઓને ડિંડોલી પોલીસે ઝડપી પાડ્યા હતાં.

સુરત પોલીસ કમિશનર વાબાંગ જામીર, અધિક પોલીસ કમિશનર બગડીયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર ગોહિલની સુચનાને લઈ ડિંડોલીમાં ગત 30મી જુલાઈએ રાત્રીના સમયે માથાભારે પ્રવિણ આંબાની કરાયેલી ઘાત્કી હત્યા મામલે અગાઉ કેટલાક આરોપીઓ ઝડપાયા બાદ બાકી રહેલા બે હત્યારાઓ કિશન મહેન્દ્ર રાજભર અને અરૂણ ઉર્ફે ચિન્ટુ પ્રજાપતિ સાથે એક બાળકિશોરને ડિંડોલી પોલીસે ઝડપી પાડી સળીયા પાછળ દીધા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *