ભાવનગર કુંભારવાડાથી વડલા જવાના માર્ગ પર બસ બંધ
ટ્રેનના પાટા પર એક પીએમ બસ બંધ પડી
ભાવનગર કુંભારવાડાથી વડલા જવાના માર્ગ પર ટ્રેનના પાટા પર એક પીએમ બસ બંધ પડી
ભાવનગર શહેરના કુંભારવાડા થી વડલા જવાના માર્ગ પર ટ્રેન ના પાટા પર એક pm બસ બંધ પડી રેલવે ફાટક નીચે અને રહીશો પરેશાન બસ ડ્રાઇવર પણ હેરાન થયો ટ્રાફિક જામ થયેલ હોય ત્યારબાદ કોઈ જાનહાની થવા પામી નથી મોટી સંખ્યામાં પેસેન્જર હતા મોટી દુર્ઘટ ના ઘડી
