ભાવનગરના કરચલીયાપરા-પ્રેસ રોડ પર ટ્રક બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો

Featured Video Play Icon
Spread the love

ભાવનગરના કરચલીયાપરા-પ્રેસ રોડ પર ટ્રક બુલેટ વચ્ચે અકસ્માત સર્જાયો
જોગી ટાંકી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત

ભાવનગર શહેરના કરચલીયા પરા વિસ્તારમાં આવેલ પ્રેસ રોડ પર વહેલી સવારે ટ્રક અને બુલેટ વચ્ચે અકસ્માત સર્જાતા જોગીવાડની ટાંકી વિસ્તારમાં રહેતા યુવાનનું મોત થયું છે.

સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર શહેરના કરચલીયાપરા વિસ્તારમાં આવેલ પ્રેસ રોડ પર વહેલી સવારે બુલેટ અને ટ્રક વચ્ચે સર્જન અકસ્માતમાં જોગીવાડનીટાંકી વિસ્તારમાં રહેતા યુવાનને ગંભીર ઈજા કરતા તત્કાલ સારવાર માટે સર્ટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબો એ તપાસીને યુવાનને મૃત જાહેર કર્યો હતો આ અકસ્માત સર્જીને ટ્રક ચાલક પોતાનું વાહન ઘટના સ્થળે છોડીને ફરાર થઈ ગયો હતો આ બનાવ અંગે સી ડિવિઝન પોલીસે સ્થળપર દોડી જઈ તપાસ હાથ ધરી છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *