સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોડ ધસી પડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતના મોટા વરાછા વિસ્તારમાં રોડ ધસી પડ્યો
ચીકુવાડીને જોડતા બ્રિજ ઉતરતા જ નદી કિનારાનો આખો રોડ ધસી પડ્યો
પ્રથમ વરસાદમાં રસ્તો બેસી જતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ

સુરતના મોટા વરાછા વિસ્તારમાં ચીકુવાડીને જોડતા બ્રિજ ઉતરતા જ નદી કિનારાનો આખો રોડ ધસી પડ્યો હતા પ્રથમ વરસાદમાં રસ્તો બેસી જતાં વાહન ચાલકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

સુરતના મોટા વરાછાના ચીકુવાડી બ્રિજના ઉતાર પાસે ભારે વરસાદના કારણે નદી કિનારાનો રોડ અચાનક ધસી ગયો. રસ્તાનો મોટો ભાગ બેસી જતાં અકસ્માતનો ભય ઉભો થયો છે. સ્થાનિકોએ તાત્કાલિક રોડનું સમારકામ અને સુરક્ષા માટે બેરિકેડિંગ કરવાની માંગ કરી છે. પ્રથમ વરસાદમાં જ રસ્તો ધસી પડતાં મનપાની પ્રિમોન્સૂન કામગીરી અને રોડની ગુણવત્તા સામે ફરી પ્રશ્નો ઊભા થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *