સુરતની અમરોલી પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની અમરોલી પોલીસે જુગારીઓને ઝડપી પાડ્યા
જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી હજ્જારોની મત્તા કબ્જે કરી

સુરતની અમરોલી પોલીસે બાતમીના આધારે જુગાર રમતા જુગારીઓને ઝડપી પાડી તેઓ પાસેથી હજ્જારોની મત્તા કબ્જે કરી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત, સંયુક્ત પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા, નાયબ પોલીસ કમિશનર ઝાલા અને ઈન્ચાર્જ મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ જેબી વનારની ટીમ પીએસઆઈ કામળીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મેહુલભાઈઅને અપોકો રવિરાજસિંહને મળેલી બાતમીના આધારે અમરોલી ગામ દુર્લભ કોલોની પાસેથી જુગાર રમતા જુગારીઓ ત્રીપાટી મહન્તે, અરૂણ જૈન, રાકેશ શાહુ, હિંમતરાવ સાલ્વે, અચુતા શેટ્ટી, બ્રિકમ સ્વાઈન અને શીબા ગૌડને ઝડપી પાડી પોલીસે તેઓ પાસેથી દાવ પરના તથા અંગઝડતીના મળી અધધ કહેવાય તેટલા 13 હજારથી ધુની મત્તા કબ્જે કરી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *