સુરતની ચોક બજાર પોલીસે ચોરી કરનાર રીઢાને ઝડપી પાડ્યા

Featured Video Play Icon
Spread the love

સુરતની ચોક બજાર પોલીસે ચોરી કરનાર રીઢાને ઝડપી પાડ્યા
રીઢાને ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલયા
રીઢા વાહન ચોર અમન મુકેશ કાઠેવાડીને ઝડપ્યા

સુરતની ચોક બજાર પોલીસે અલગ અલગ જગ્યાઓ પરથી વાહનોની ચોરી કરનાર રીઢાને ઝડપી પાડી ત્રણ ગુનાના ભેદ ઉકેલી કાઢી ત્રણ વાહનો કબ્જે કર્યા હતાં.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત તથા અધિક પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર જૈન અને મદદનીશ પોલીસ કમિશનરની સુચનાને લઈ પીઆઈ એસડી રાતડાની ટીમ પીએસઆઈ વીટી ડોડીયાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મયુરભાઈ તથા હેકો પૃથ્વીરાજસિંહ અને પોકો કલ્પેશભાઈને મળેલી બાતમીના આધારે વેડરોડ પરથી રીઢા વાહન ચોર અમન મુકેશ કાઠેવાડીને ઝડીપી પાડી ચોક બજાર, કતારગામ અને અમરોલી પોલીસ મથક વિસ્તારમાંથી ચોરાયેલ ત્રણ વાહનો કબ્જે લઈ તેની વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *