સુરતમાં : વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયા

Featured Video Play Icon
Spread the love

સુરતમાં : વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી ઝડપાયા
પોલીસે નઝીર રફિક પઠાણને ઝડપી પાડ્યો

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે રાજકોટ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનરના આદેશને લઈ તહેવારો સમયે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ ગુનાઓ અટકાવવા પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની વાહન ચોરી સ્કોડની ટીમે બાતમીના આધારે રાજકોટ શહેર બી ડીવીઝન પોલીસ મથકમાં વર્ષ 2022માં નોંધાયેલા વાહન ચોરીના ગુનામાં સંડોવાયેલા રીઢા વાહન ચોર એવા મુળ રાજકોટનો અને હાલ કઠોર ખાતે રહેતા નઝીર રફિક પઠાણને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો રાજકોટ બી ડીવીઝન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *