દાહોદ શહેરમાં વસંત પંચમીની ઉજવણી

Featured Video Play Icon
Spread the love

દાહોદ શહેરમાં વસંત પંચમીની ઉજવણી
સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું
‌‌બિહારી અને ઉત્તર ભારતીયો મોટી સંખ્યામાં હાજર

દાહોદમાં દર વર્ષેની જેમ આ વર્ષે પણ વસંત પંચમીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી

દાહોદ શહેરમાં વસંત પંચમી નિમિત્તે રેલવે સ્ટેશન નજીક આવેલા બી.કેબીન રેલવે વિસ્તારમાં દરવર્ષેની જેમ આ વર્ષે પણ અભિનંદન મંચ દ્વારા મા સરસ્વતી એટલે વસંત પંચમીની 19 મી ઉજવણી કરવામાં આવી હતી, વસંત પંચમીના દિવસે સવારમાં વીણા વાદની મા સરસ્વતીની પૂજા અર્ચના કર્યા બાદ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંસ્કૃતિક કાર્યક્રમ પછી મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટાભાગે બિહાર અને ઉત્તર પ્રદેશ જેવા રાજ્યોમાં ઉજવવામાં આવતું તહેવાર છે દાહોદ રેલ્વ સ્ટેશન નજીક આવેલ બી કેબીન વિસ્તારમાં બિહાર અને ઉત્તર ભારતીય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી વસંત પંચમીની ઉજવણી કરી હતી…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *