તાપીમાં તિરંગા યાત્રાનું આયોજન કરાયું
તિરંગા યાત્રામાં નિઝરના ધારાસભ્ય રહ્યા હાજર
સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સગ ,હર ઘર તિરંગાનો રંગ સ્વછતાને સંગ અભિયાન “હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તાપીમાં તિરંગા યાત્રા કાઢવામાં આવી
સ્વતંત્રતા કા ઉત્સવ સ્વચ્છતા કે સગ ,હર ઘર તિરંગાનો રંગ સ્વછતાને સંગ અભિયાન “હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત તિરંગા યાત્રા તેમજ સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે 79 સ્વતંત્ર દિવસ પૂર્વ નિમિતે આજ રોજ 12 ઑગસ્ટ સવારે 10 વાગે યૂનિક વિદ્યાભવન સ્કુલ ખાતે થી બસ સ્ટોપ થય દેવજીપુરા સોનગઢ નગરપાલિકા રંગુપન હોલ સુધી આ તિરંગા યાત્રા કાઢવામાં આવી ત્યારે યુનિક વિધા ભવન ના ડિરેક્ટર ધર્મેશ ભાઈ જ્ઞાનચંદાની તેમજ તમામ સ્ટાફ અને નાના છોકરાઓ થી લઈ દરેક યુનિક વિધા ભવન ના વિધાર્થીઓ આ રેલી માં જોડાયા તેમજ , તાપી જિલ્લાના સોનગઢની ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત આયોજિત ‘તિરંગા યાત્રા’માં ઉપસ્થિત રહીને સમસ્ત દેશભક્તોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી. આ તિરંગા યાત્રા માં નિઝરના માનનીય ધારાસભ્ય શ્રી જયરામભાઈ ગામીત, ભારતીય જનતા પાર્ટીના સંગઠન પ્રમુખ સુરેશભાઈ વસાવા તેમજજિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી જાલમસિંહ વસાવા, માનનીય હોદ્દેદારો તેમજ દેશભક્ત નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા..
