બારડોલીમાં ભાજપની ઓપરેશન સિંદૂરના સમર્થનમાં તિરંગા યાત્રા
મોટી સંખ્યામાં લોકો એ જોડાઈ દેશભક્તિ ની ભાવના પ્રકટ કરી હતી
પેહલાગામ હુમલા ના પડઘા આખા દેશ મા પડી રહ્યા છે ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર શરૂ કરી પાકિસ્તાન ના આંતકી ઠેકાણા ઓ પર સેના દ્વારા જોરદાર પ્રહાર કરી બદલો લેવાયો હતો ત્યારે સુરત જીલ્લા ભાજપ દ્વારા સમગ્ર જિલ્લા મા તિરંગા રેલી નુ આયોજન કરવામાં આવ્યુ હતુ . આજ ની રેલી સ્વયંભૂ લોકો રેલી મા જોડાયા હતા ત્યારે બારડોલી સરદાર આર્કેટ થીં શહીદ ચોક સુધી પગ પાળા રેલી યોજાઈ હતી જેમા સૌ કઈ તિરંગા સાથે જોડાયા હતા . આ રેલી મા જિલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ ભાઈ પટેલ. સુરત જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ જીતેન્દ્ર પટેલ જીતુ ભાઈ બામણી.બારડોલી નગર ભાજપ પ્રમુખ અનંતભાઈ જૈન. તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ ડો.આનંદભાઈ પટેલ સહીત ના અગ્રણી ઓ રેલી ની આગેવાની લીધી હતી અને મોટી સંખ્યામાં લોકો એ જોડાઈ દેશભક્તિ ની ભાવના પ્રકટ કરી હતી…
