સુરતના ડિંડોલી કરાડવા રોડ પર ચોરી

Featured Video Play Icon
Spread the love

સુરતના ડિંડોલી કરાડવા રોડ પર ચોરી
શ્રી હરિ રેસીડેન્સીમાં કિન્નરના મકાનમાં ચોરી
ચોરીની ઘટનાથી પોલીસ દોડતી થઈ

સુરતના ડિંડોલી કરાડવા રોડ પર આવેલી શ્રી હરિ રેસીડેન્સીમાં કિન્નરના મકાનમાં ચોરી થઈ હોવાની ઘટનાથી પોલીસ દોડતી થઈ ગઈ હતી.

સુરતમાં ચોરીની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ડીંડોલી વિસ્તાર આવેલ કરવાડા રોડ પાસે શ્રી હરિ રેસીડેન્સીમાં કિન્નરના ઘરમાં ધોળા દિવસે લાખો રૂપિયાની ચોરી થઈ હતી. અજાણ્યા ચોરોએ કિન્નરના ઘરના ટેરેસ પરથી ઘરમાં પ્રવેશી કર્યો હતો અને રૂમમાં મુકેલી કબાટ ખોલી પર્સમાં રહેલ સોનાનો મંગલસૂત્ર, ચાંદીના સાંકડા સહિત ની ચોરી કરી ભાગી છુટ્યા હતાં. તો આ અંગે કિન્નર જોયા કુવર એ પોલીસને જાણ કરતા ડિંડોલી પોલીસે હાલ તો સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી ચોરોને ઝડપી પાડવા ચક્રોગતિમાન કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *