આપની સભામાં લાઈટ બંધ કરવાનો મામલો

Featured Video Play Icon
Spread the love

આપની સભામાં લાઈટ બંધ કરવાનો મામલો
ગારૂડી ગામે આપ ની સભા યોજાઈ હતી
સભામાં નેતાઓનું ભાષણ શરૂ થતાની વસાથે જ લાઈટ બંધ
ભાજપના ઈશારે લાઈટ બંધ કરાયું હોવાના આક્ષેપ
રાત્રીના અંધારામાં આપનેતાઓએ સભા સંબોધી
“જિલ્લા વહીવટી તંત્ર ની મંજૂરી સાથે સભા યોજી” હતી

અરવલ્લી જિલ્લમાં આપની સભામાં લાઈટ બંધ કરવાનો મામલો, ગારૂડી ગામે આપ ની સભા યોજાઈ હતી. સભામાં નેતાઓનું ભાષણ શરૂ થતાની સાથે જ લાઈટ બંધ કરી દેવામાં આવ્યું હતું. ભાજપના ઈશારે લાઈટ બંધ કરાયું હોવાના આક્ષેપ કરવામાં આવ્યું હતું.”જીઇબી ના અધિકારીઓને ભાજપનો હાથો બનાવી લાઈટ બંધ”કરાયું તેવા આક્ષેપો કરાયા હતા. રાત્રીના અંધારામાં આપ નેતાઓએ સભા સંબોધી હતી. “જિલ્લા વહીવટી તંત્ર ની મંજૂરી સાથે સભા યોજાઈ” હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *