તાપી : એનડીપીએસના ફરાર આરોપી ઝઢપાયો
તાલીફસા મુસાસા ફકીની ધરપકડ કરી
સોનગઢ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનાના વોન્ટેડ આપરોપીને પકડી એસઓજી ઝડપી પડી હતી
તાપી જિલ્લાના એસ ઓ જી શાખાના શરદભાઈ સુરજીભાઈ વડવી, રાજેન્દ્ર યાદવરાવ તેમજ વિપુલભાઈ રમણ ભાઈ નાઓ ને નાસ્તા ફરતા આરોપીઓ ની વોચ તપાસમાં રાખેલ હતા ત્યારે એસ ઓ જી તાપી એ તે દરમિયાન સંયુક્ત રીતે ખાનગી રહે બાદમી મળેલ એ મુજબ એન ડી પી એસ ના ગુનામાં સંડોવાયેલા વોન્ટેડ આરોપી તાલીફસા મુસાસા ફકીર રહે .મગદુમનગર વ્યારા નાઓ વોન્ટેડ હોય અને સદર વોન્ટેડ આરોપી ની બાતમી મળેલ હતી જેના આધારે આ વોન્ટેડ આરોપી તાલીફસા મુસાસા ફકીની અટક કરી હતી અને આગળની કાર્યવાહી માટે સોનગઢ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો હતો
