સુરતની સચિન પોલીસે ગાંજાના જથ્થા સાથે એને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની સચિન પોલીસે ગાંજાના જથ્થા સાથે એને ઝડપી પાડ્યો
પોલીસે ૭.૨૨૮ કિલો ગાંજો આરોપી પાસેથી કબજે કર્યો

સુરતની સચિન પોલીસે ગાંજાના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ૭.૨૨૮ કિલો ગાંજો આરોપી પાસેથી કબજે કર્યો છે,

આ અંગે એસીપી એન પી ગોહિલે જણાવ્યું હતું કે સુરતના સચિન વિસ્તારમાં થી પોલીસે સચિન વાંજ બ્રિજ પાસે આકાશ વિલા સોસાયટી તરફ જતા રોડ પર આવેલી એક ટપરી માંથી ગાંજા નો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે 7.228 kg ગાંજો ઝડપી પાડ્યો હતો જેની કિંમત 72 હજારથી વધુ થાય છે પોલીસે અન્ય મુદ્દા માલ મળી સત્તર લાખથી વધુ નો મુદ્દા માલ કબજે કર્યો છે પોલીસે શિવકાંત ઉર્ફે શીવો ચંદ્ર ભાન કુશવાહા ની ધરપકડ કરી છે જ્યારે મોન્ટુ નામના ઇસમને વોન્ટેડ જાહેર કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *