સુરતની કાપોદ્રા પોલીસે હુમલો કરનારને ઝડપ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની કાપોદ્રા પોલીસે હુમલો કરનારને ઝડપ્યો
પોલીસ કમિશનરના પીએ ઉપર કર્યો હતો હુમલો
સીસીટીવી તથા ટેકનિકલ પુરાવાના આધારે આરોપીને ઝડપ્યો

સુરતની કાપોદ્રા પોલીસ સુરત પોલીસ કમિશનરના પીએ પર હુમલો કરનાર આરોપીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

સુરતના કાપોદ્રા વિસ્તારમાં ટ્રાફિક દુર કરવા ગયેલા સુરત પોલીસ કમિશ્નરના પીએ પર કાર ચાલક સહિતનાઓ દ્વારા કરાયેલા હુમલાની ઘટનાને લઈ કાપોદ્રા પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી અને સીસીટીવી તથા ટેકનિકલ પુરાવાના આધારે આરોપીઓ સુધી પહોંચવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે આરોપીઓને ઝડીપ પાડ્યા બાદ તેઓને કાયદાનુ ભાન કરાવ્યુ હતું અને ગુનેગારોને પોલીસે કડક સંદેશ આપ્યો હતો કે કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *