સુરતની ઉધના પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો

Featured Video Play Icon
Spread the love

સુરતની ઉધના પોલીસે વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો
સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં નવ વર્ષથી વોન્ટેડ
સુશીલકુમાર મહાવીરપ્રસાદ જોષીને ઝડપી પાડ્યો

સુરતની ઉધના પોલીસે સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં નવ વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર તથા ખાસ પોલીસ કમિશનર સેક્ટર વન, નાયબ પોલીસ કમિશનર ઝોન વન અને મદદનીશ પોલીસ કમિશનર સી ડીવીઝનની સુચનાથી ઉધના પી.આઈ. જે.એસ. ઝાંબેરની ટીમ પીએસઆઈ એચ.ઝેડ. પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ મોહનસિંહ તથા અ.હે.કો. ચિરાગને મળેલી બાતમીના આધારે સલાબતપુરા પોલીસ મથકમાં છેતરપિંડીના ગુનામાં નાસતા ફરતા આરોપી એવા સુશીલકુમાર મહાવીરપ્રસાદ જોષીને ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *