સુરત સરથાણાના વાલક એમીનેન્ટ હ્યુન્ડાઈ શો રૂમ કર્યો વિશ્વાસઘાત

Featured Video Play Icon
Spread the love

સુરત સરથાણાના વાલક એમીનેન્ટ હ્યુન્ડાઈ શો રૂમ કર્યો વિશ્વાસઘાત
સેલ્સ કનસલ્ટન્ટે કરેલા લાખોના વિશ્વાસઘાતના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડ
વડોદરા ખાતે રહેતા ગૌરાંગ કાંતિ કંથારીયાને ઝડપી પાડ્યો

સુરત સરથાણાના વાલક એમીનેન્ટ હ્યુન્ડાઈ શો રૂમના સેલ્સ કનસલ્ટન્ટે કરેલા લાખોના વિશ્વાસઘાતના ગુનામાં ચાર વર્ષથી વોન્ટેડ આરોપીને ક્રાઈમ બ્રાન્ચે વડોદરાથી ઝડપી પાડ્યો હતો.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલોત અને અધિક પોલીસ કમિશનર દ્વારા અપાયેલી સુચનાને લઈ ક્રાઈ બ્રાન્ચની વિવિધ ટીમો પેટ્રોલિંગમાં હતી ત્યારે ક્રાઈમ બ્રાન્ચની મોબાઈલ ચોરી સ્કવોડની ટીમે બાતમીના આધારે સરથાણા વાલક એમીનેન્ટ હ્યુન્ડાઈ શો રૂમના સેલ્સ કનસલટન્ટે કરેલા 6 લાખ 8 હજારથી વધુના વિશ્વાસઘાતના ગુનામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપી મુળ ઓલપાડના સાયણ રોડનો અને હાલ વડોદરા ખાતે રહેતા ગૌરાંગ કાંતિ કંથારીયાને ઝડપી પાડ્યો હતો અને તેનો કબ્જો સરથાણા પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *