સુરત ચોક બજાર પોલીસને મળી સફળતા

Featured Video Play Icon
Spread the love

સુરત ચોક બજાર પોલીસને મળી સફળતા
દેશના અલગઅલગ રાજ્યોમાં પાંચ સાયબર ક્રાઈમના ગુનામાં
વોન્ટેડ ઈનામી આરોપી શૈવીન ગીરધર પુંભડીયાને ઝડપ્યો

દેશના અલગઅલગ રાજ્યોમાં પાંચ સાયબર ક્રાઈમના ગુનામાં વોન્ટેડ ઈનામી આરોપીને ચોક બજાર પોલીસે ઝડપી પાડ્યો છે.

સુરત પોલીસ કમિશનર, ખાસ પોલીસ કમિશનર સેક્ટ 1, નાયબ પોલીસ કમિશનર ઝોન 3 અને મદદનીશ પોલીસ કમિશનર ઈ ડિવિઝનની સુચનાને લઈ પીઆઈ એનજી ચૌધરીની ટીમ પીએસઆઈ એસઆઈ મકરાણાના માર્ગદર્શન હેટળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ હિરેન તથા અહેકો પિયુષ અને રવિરાજસિંહને મળેલી બાતમીના આધારે દેશના અલગ અલગ ચાર રાજ્યોમાં સાયબર ક્રાઈમ ફ્રોર્ડના પાંચ ગુનામાં વોન્ચેડ ઈનામી આરોપી એવા મુળ ભાવનગરના મહુવાનો અને હાલ કતારગામ ખાતે રહેતા શૈવીન ગીરધર પુંભડીયાને ઝડપી પાડ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *