વવિધ સમસ્યાઓ અને પડતર માંગણીઓને લઈ હડતાળ

Featured Video Play Icon
Spread the love

વવિધ સમસ્યાઓ અને પડતર માંગણીઓને લઈ હડતાળ
ટ્રેડ યુનિયનો દ્વારા દેશ વ્યાપી હડતાળ પડાઈ
સુરત સહિત 600 જિલ્લાઓમાં તેની અસર જોવા મળી

વવિધ સમસ્યાઓ અને પડતર માંગણીઓને લઈ ટ્રેડ યુનિયનો દ્વારા દેશ વ્યાપી હડતાળ પડાઈ હોય જેને લઈ સુરત સહિત 600 જિલ્લાઓમાં તેની અસર જોવા મળી હતી.

ટ્રેડ યુનિયનો દ્વારા વિવિધ માંગણીઓને લઈ દેશ વ્યાપી હડતાળ પાડી હતી. જેને લઈ સુરત સહિત દેશવ્યાપી હડતાળની અસર દેશના 600 જિલ્લાઓમાં જોવા મળી હતી. સુરત શહેર જિલ્લામાં પણ વિરોધ કરી ટ્રેડ યુનિયનોની હડતાળ પાડતા વિવિધ સેવાઓ પર અસર પડી હતી. જેને લઈ હડતાળીયા કર્મચારીઓ મોટી સંખ્યામાં ટ્રેડ યુનિયનોના આગેવાનો કલેકટર કચેરી ખાતે પહોંચ્યા હતાં. અને અલગ અલગ ચાર માંગણીઓને લઈ બેનરો સાથે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *