સુરતમાંચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમની મુલાકાતે સાંસદ
એસઆઈઆરની છેલ્લી કામગીરીમાં વિશેષ ડ્રાઈવ કેમ્પ
સાંસદ મુકેશ દલાલે પણ બુથનીમુલાકાત લીધી
સુરતમાંચાલી રહેલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ એટલે કે એસઆઈઆરની વિશેષ ડ્રાઈવના છેલ્લા કેમ્પમાં વધુમાં વધુ લોકો ફોર્મ ભરે તે માટે સાંસદ મુકેશ દલાલે પણ બુથનીમુલાકાત લીધી હતી.
સુરત શહેરમાં ભાજપ દ્વારા મતદાર યાદી સુધારણા એસઆઈઆર વિશેષ ડ્રાઈવ હોય જેમાં સુરતના સાંસદ મુકેશ દલાલ પણ બુથો પર પહોંચ્યા હતાં. સુરતનાઅશ્વિનીકુમાર ગૌશાળા પાસે સરસ્વતી વિદ્યાલયના બુથની મુકેશ દલાલએ મુલાકાત લીધી હતી. અને હાલ ચાલી રહેલ એસઆઈઆર કામગીરીને લઈને નિરીક્ષણ કર્યું હતું.
