સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ગાંજા સાથે મહિલા ઝડપી

Featured Video Play Icon
Spread the love

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે ગાંજા સાથે મહિલા ઝડપી
સોનાદેવી બસંત રામજી સિંગને ગાંજાના જથ્થા સાથે ઝડપી

સુરતની સચીન જીઆઈડીસી પોલીસે નો ડ્રગ્સ ઈન સુત સીટી અભિયાન અંતર્ગત ગાંજા સાથે મહિલાને ઝડપી પાડી હતી.

સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, દ્વારા નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવવા આપેલી સુચનાને લઈ સંયુક્ત પોલીસ કમિશનર, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર, મદદનીશ પોલીસ કમિશનર જે ડીવીઝન એસી તરાડેના માર્ગદર્શન હેઠળ પીઆઈ કેએ ગોહિલ અને બીબી પરમારની ટીમ પીએસઆઈ એચઆર પટેલના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતી ત્યારે એએસઆઈ પ્રદિપસિંહ અને કુલદિપસિંહ તથા અપોકો પંકજને મળેલી બાતમીના આધારે સચીન તલંગપુર રોડના શિવનગર વિશાલ નગર ખાતેથી સોનાદેવી બસંત રામજી સિંગને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડી સળીયા પાછળ ધકેલી દીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *