સ્મીમેર હોસ્પિટલની સિક્યુરિટીમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ

Featured Video Play Icon
Spread the love

સ્મીમેર હોસ્પિટલની સિક્યુરિટીમાં કરોડોના કૌભાંડનો આક્ષેપ
કેમેરા સામે સિક્યુરિટી ગાર્ડે જ એજન્સીનો ભાંડો ફોડી નાખ્યો,
24 કલાક ફરજ બજાવતા ગાર્ડ પણ નીકળ્યા!

સુરત મનપા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં હાલ કાર્યરત સિક્યુરીટીને કાળી યાદીમાં મુકવાની સાથે અધિકારીઓની જવાબદારી નક્કી કરવા વિપક્ષ દ્વારા રજુઆત કરાઈ હતી.

સુરત મહાનગર પાલિકાના કમિશનરને વિપક્ષી નેતા પાયલ સાકરીયા દ્વારા આવેદન પત્ર અપાયુ હતું અને જણાવાયુ હતું કે સુરત મહાનગર પાલિકા સંચાલિત સ્મિમેર હોસ્પિટલ અને મેડિકલ કોલેજ ખાતે સીક્યુરીટી અર્થ મેનપાવર પુરી પાડતી એજન્સી દ્વારા લેબર લોઝના થઈ રહેલા ઉલ્લંઘન બદલ તે કંપનીને કાળી યાદીમાં મુકવામાં આવે સાથે અધિકારીઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવે તેવી માંગ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *