સુરતમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું

Featured Video Play Icon
Spread the love

સુરતમાંથી એમડી ડ્રગ્સ ઝડપાયું
અમરોલીમાંથી એમડી ડ્રગ્સ સાથે પતિ-પત્નીની ધરપકડ
એક ગ્રામ એમ.ડી. ડ્રગ્સમાંથી 5 થી 6 નાની પડીકીઓ બનાવતા હતા
2 લાખ 41 હજારથી વધુની મત્તા સાથે દંપતીની ધરપકડ

નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહેલી સુરત પોલીસની ક્રાઈમ બ્રાન્ચની ટીમે કોસાડ આવાસમાંથી એમડી સાથે દંપતિને ઝડપી પાડી લાખોનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ નો ડ્રગ્સ ઈન સુરત સીટી અભિયાન ચલાવી રહી છે ત્યારે બાતમીના આધારે અમરોલી કોસાડ આવાસ ખાતેથી એમડી ડ્રગ્સ સાથે દંપતિ જેમાં મોહસીન અહમદ પટેલ અને સમીમ મોહસિન અહમદ પટેલને ઝડપી પાડી તેઓ પાસેથી એમડી ડ્રગ્સનો જથ્થો, રોકડા રૂપિયા તથા અન્ય મત્તા મળી 2 લાખ 41 હજારથી વધુની મત્તા કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *