ખટોદરા પોલીસનું સર્ચ ઓપરેશન

Featured Video Play Icon
Spread the love

ખટોદરા પોલીસનું સર્ચ ઓપરેશન
મોડી રાત સુધી ચાલતા લારી-ગલ્લા અને ચા નાસ્તાની દુકાનો બંધ કરાવી
અસામાજિક તત્વોને ડામવા રાત્રે કાર્યવાહી
ઈન્ડસ્ટ્રિયલ વિસ્તારમાં મોડી રાત્રે ચાલતી દુકાનો પર પોલીસનો ચેકીંગ ,

સુરતમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લાઓ અને ચા નાસ્તાની દુકાનો બંધ કરાવવા સર્ચ હાથ ધરી દુકાનો બંધ કરાવાઈ હતી.

ગુનાખોરી ડામવા સુરત પોલીસ મેદાને આવી ગઈ છે. ત્યારે સુરતમાં મોડી રાત સુધી ચાલતા લારી ગલ્લાઓ અને ચા નાસ્તાની દુકાનો ઉપર ખટોદરા પોલીસે સર્ચ કરી દુકાનો બંધ કરાવવાની તજવીજ હાથ ધરી હતી. અસામાજિક તત્વોને ડામવા માટે ખટોદરા પોલીસે નવતર પ્રયાસ હાથ ધર્યુ છે. ખટોદરા મથકમાં આવતા ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. અને દુકાનદારોને થતા ગલ્લા ચાલકોને 11:00 વાગ્યા સુધી દુકાનો બંધ કરી દેવા સૂચના આપવામાં આવી હતી. ઈન્ડસ્ટ્રિઅલ વિસ્તાર તથા રેસીડન્ટ વિસ્તારોમાં પોલીસ દ્વારા સર્ચ હાથ ધરવામાં આવ્યું હતું. તો મોટી રાત્રે ખટોદરા પોલીસે અલગ અલગ ટીમ બનાવી પેટ્રોલિંગ પણ કર્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *