જૂનાગઢ : આરસીસી રોડનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું
ખાતમુહૂર્તમાં ધારાસભ્ય સહીત અનેક મહાનુભાવો હાજર રહ્યા
સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આઉટ ગ્રોથ ગ્રાન્ટ વર્ષ ૨૦૨૪-૨૫ અંર્તગત વોર્ડ નં. ૧ માં દાતારીયા હનુમાન મંદિર થી સોસાયટી વિસ્તાર સુધીના રોડને આર.સી.સી. રોડ બનાવવાનું કામ જેનું માપ 1215 મીટર લાબો અને 5.૦૦ મીટર પહોળો જેનુ અંદાજે ખર્ચ ૧.૩૦ કરોડ થનાર છે. જેનું ખાતમહુર્ત કેશોદ ના 88 વિધાન સભાંના ધારાસભ્ય દેવા માલમ, નગર પાલિકા પ્રમુખ મેહુલ ગોંડલીયા, તેમજ અન્ય નગરપાલિકા સભ્યો તેમજ શહેરી જનોની હાજરી વચ્ચે દાતરિયા હનુમાનજી મંદિર ખાતે ખાત મહુર્ત કરવામાં આવેલ હતું..
