અરવલ્લીમાં અષાઢી બીજના પાવન અવસરે પદભાર સંભાળ્યો.
કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે પદભાર સંભાળ્યો.
અરવલ્લીમાં અષાઢી બીજના પાવન અવસરે કોંગ્રેસ પ્રમુખ અરૂણભાઈ પટેલે પદભાર સંભાળ્યો.
અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમીતીના નવનિયુક્ત પ્રમુખ અરુણભાઈ પટેલે આજે અષાઢી બીજના પાવન અવસરે અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યલય મોડાસા ખાતે ભગવાન સત્યનારાયણ ની શસ્ત્રોક્ત વિધિ સાથે કથાનું આયોજન કર્યા બાદ,પદ ગ્રહણ કરી પદભાર સાંભળ્યો હતો.અરવલ્લી જિલ્લા કોંગ્રેસ કાર્યકરોની સભાને સંબોધ્યા બાદ મોડાસા શહેરના નવીન આઇકોનીક બસ્પોર્ટ પાસેના ડો.બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ને ફુલહાર પહેરાવી અરવલ્લી જિલ્લાની જનતા ની સુખાકારી માટે નીડરતા થી કામ કરવાની શરૂઆત હતી..