સુરત ગોરાટ રોડ પર બંધ પડેલા બંગલામાં આગ

Featured Video Play Icon
Spread the love

સુરત ગોરાટ રોડ પર બંધ પડેલા બંગલામાં આગ
બંગલામાં આગ લાગતા અફરા તફરીનો માહોલ સર્જાયો
આગમાં કોઈ જાનહાની નહી થતા હાશકારો અનુભવાયો

સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ગોરાટ રોડ પર એક બંધ પડેલા બંગલામાં આગ લાગતા આખા વિસ્તારમાં અફરા તફરીનો માહોલ સર્જાયો હતો.

સુરતમાં રોજેરોજ આગની ઘટનાઓ બની રહી છે ત્યારે સુરતના ગોરાટ રોડ પર આગ લાગી હતી. સુરતના ગોરાટ રોડ પર આવેલા એક બંધ બંગલામાં આગ લાગી હતી. આગની જાણ થતા જ આખા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. તો બનાવને લઈ ફાયરની ટીમ સ્થળે દોડી ગઈ હતી અને ફાયરે આગ પર કાબુ મેળવ્યો હતો. તો આગમાં કોઈ જાનહાની ન થતા હાશકારો અનુભવાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *