નવસારીમાં આદિવાસી સમાજના બોગસ પ્રમાણપત્ર મુદ્દે કોંગ્રેસ આક્રમક

Featured Video Play Icon
Spread the love

નવસારીમાં આદિવાસી સમાજના બોગસ પ્રમાણપત્ર મુદ્દે કોંગ્રેસ આક્રમક
પ્રમાણપત્ર મામલે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

નવસારીમાં આદિવાસી સમાજના બોગસ પ્રમાણપત્ર મુદ્દે કોંગ્રેસ આક્રમક થતા પ્રમાણપત્ર મામલે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર

મહારાષ્ટ્રમાં જન્મેલી વ્યક્તિને આણંદમાં ખોટું પ્રમાણપત્ર અપાયાનો કોંગ્રેસનો આક્ષેપ કરતા કોંગ્રેસે પ્રમાણપત્ર મામલે કોંગ્રેસે કલેક્ટરને આપ્યું આવેદનપત્ર. કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો છે કે ખોટા પ્રમાણપત્રના આધારે જિલ્લા પંચાયતના પ્રમુખ પદે બેસાડાયા છે.

કોંગ્રેસ નેતાએ વધુમાં આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના રાજમાં કાયદો અને વ્યવસ્થા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. આદિવાસી સમાજની લડાઈમાં કોંગ્રેસ પક્ષ ખભેખભો મિલાવી સાથે ઊભો રહેશે.આગામી દિવસોમાં બોગસ પ્રમાણપત્ર મુદ્દે નવી લડત લડવાની કોંગ્રેસની ચીમકી ઉચ્ચારતા આદિવાસી સમાજના હક માટે કોંગ્રેસ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *