સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ટોકરાળા ગામે મારામારી

Featured Video Play Icon
Spread the love

સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ટોકરાળા ગામે મારામારી
મારામારીના લાઇવ વિડિયો સામે આવ્યા
ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ દોડી આવ્યા

સુરેન્દ્રનગર લીંબડી તાલુકાના ટોકરાળા ગામે મારામારી સર્જાય ત્યારે આ મારામારીના લાઇવ વિડિયો સામે આવ્યા છે ત્યારે આ વીડિયોમાં ગંભીર રીતે માર મારતા હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ઇજાગ્રસ્તો સારવાર માટે હોસ્પિટલ દોડી આવ્યા

આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી શહેર તેમજ તાલુકા વિસ્તારમાં લોકો કાયદો ઘોળી ને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે અને કાયદાનો થોડો પણ ભાઈ ના રહ્યો હોય તેવું વીડિયોમાં સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે આ બાબતે ઇજાગસ્તો પાસેથી જાણવા મળ્યું હતું કે પાણી ભરવા જેવી સામાન્ય ન જીવી બાબતે સામાન્ય ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું સામ સામે લાકડી અને ધોકા તેમજ ઢીકા પાટો વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે હુમલામાં મુકેશભાઈ ચતુરભાઈ સોલંકી , હિંમતભાઈ વાલજીભાઈ ચૌહાણ ,જનકબેન ચતુરભાઈ સોલંકી ઇજાગ્રસ્ત બન્યા હતા મારામારી માં થયેલ ઇજાગસ્તો ને 108 દ્વારા લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા ત્યારે મારા મારી બાબતે લીંબડી સિવિલ હોસ્પિટલમાં એમએસસી નોંધાવા પામી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *