સુરતમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ

Featured Video Play Icon
Spread the love

સુરતમાં ડિજિટલ એરેસ્ટ કેસમાં એક આરોપીની ધરપકડ
આરોપીએ બે દિવસ સુધી ફરિયાદીને ડિજિટલ એરેસ્ટ કર્યો
ડિજિટલ એરેસ્ટ કરી ફરિયાદી પાસે રૂપિયા 7 લાખ પડાવ્યા
આરોપી યુપીનાં મથુરામાંથી ઝડપાયો

સુરતમાં ડીઝીટલ એરેસ્ટ કકરી આધેડ પાસેથી લાખો રૂપિયા પડાવી લેનાર ટોળકીના એક આરોપીને યુપીના મથુરાથી સુરત સાયબર ક્રાઈમની ટીમે ઝડપી પાડ્યો છે.

તારીખ ત્રીજી સ્પ્ટેમ્બર 2024 ના રોજ સુરત સાયબર ક્રાઈમમાં નરેશ ગોયલ નામના વ્યકિતએ ડીઝીટલ એરેસ્ટ કેસ બાબતની ફરીયાદ કરી હતી. જેમા બે અજાણ્યા વ્યિકતઓએ નરેશ ગોયેલને ફોન કરીને જણાવ્યુ હતુ કે તમારા નામના સિમકાર્ડ દ્વારા ટ્રાન્જેકશનો થયેલ છે. અને મની લોન્ડરીંગનો કેસ તમારા પર થયેલ છે. આ જણાવી નરેશ ગોયેલ ને ડીઝીટલ એરેસ્ટ કરી બળજબરી પુર્વક અલગ અલગ બેંક એકાઉ્ન્ટમા કુલ્લે સાતલાખથી વધુ ની રમક ટ્રાન્સફર કરાવી લીધી હતી. તે બાબતની ફરીયાદ નોંધાતા સાઈબરક્રાઈમ સુરતે તપાસ હાથ ધરી ગુન્હામાં સંડોવાયેલા બે ઈસમો ને યુપીના મથુરાના ગોવરધન તાલુકાના મગોરા ગામેથી ઝડપી પાડયા હતા. જેમા સંતોષસિંગ હાકીમસીંગ બદનસીંગ તથા બીજો પુષ્પેન્દ્ર ગોલા, નૈમીશ ચૌધરી સહત ત્રણને પકડી પાડી તેમની પાસેથી આઠ લાખ રૂપીયાની રકમ બેંકમાથી સીઝ કરીને સુરત લાવી સાયબર ક્રાઈમ સુરતનો ગુન્હો ઉકેલી કાઢયો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *